Back to photostream

Sachin Tendulkar lends voice to Swachh Bharat anthem

આવનારા દિવસોમાં માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkar હવે ગીત ગાતા દેખાશે. સચિન તેંદુલકર તરફ કેવી રીતે વળ્યા તે વાત જાણવા જેવી છે. વાસ્તવમાં, સચિન તેંદુલકરે પીએમ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય અભિયાન ‘સ્વચ્છ ભારત અભિયાન’ ને સમર્થન આપવા માટે પોતાની અવાજમાં એક સોંગ રેકોર્ડ કર્યું છે.

www.vishvagujarat.com/sachin-tendulkar-lends-voice-to-swa...

 

44 views
0 faves
0 comments
Uploaded on September 29, 2015