Back to photostream

Aishwarya Rai and Irrfan Khan on the sets of Comedy Nights With Kapil

તાજેતરમાં જ બોલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન, ઈરફાન ખાન અને ડાયરેક્ટર સંજય ગુપ્તા પોતાની અપકમિંગ ફિલ્મ 'જઝબા' ને પ્રમોટ કરવા માટે પોપ્યુલર ટીવી શો કોમેડી નાઈટ્સ વિથ કપિલના સેટ પર પહોંચ્યા હતા. આ દરમિયાન ફિલ્મની ટીમે કપિલ અને તેમની ટીમ સાથે ખૂબ જ મસ્તી કરી હતી, અને ઓડીયન્સને પણ ખૂબ જ હસાવી હતી.

www.vishvagujarat.com/aishwarya-rai-and-irrfan-khan-on-th...

 

388 views
0 faves
0 comments
Uploaded on October 2, 2015