Back to photostream

Kashmir issue is India-Pak matter, Obama agrees

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે આ વાત પર સહમતિ વ્યક્ત કરી કે, કાશ્મીર એક દ્ધીપક્ષીય મુદ્દો છે. જેને ભારત અને પાકિસ્તાને ઉકેલવો જોઈએ. બંને નેતાઓની વચ્ચે મંત્રણા દરમિયાન પાકિસ્તાનથી ઉદ્દભવતા આતંકવાદ વિશે ચર્ચા પણ થઈ. મોદી અને ઓબામાની વચ્ચે શું કાશ્મીરનો વિષય સામે આવ્યો?

www.vishvagujarat.com/kashmir-issue-is-india-pak-matter-o...

 

42 views
0 faves
0 comments
Uploaded on September 29, 2015