Back to photostream

Meri Aashiqui Tum Se Hi : Watch Ranveer-Ishaani’s Romance

એક પ્રાઈવેટ ચેનલ પર પ્રસારિત થતી સીરીયલ Meri Aashiqui Tum Se Hi માં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કર્યા બાદ રણવીર અને ઈશાનીનાં રોમાન્સની શરૂઆત થઇ ચૂકી છે. સીરીયલના ટ્રેક માં અત્યારે ઈશાની પોતાની યાદશક્તિ ખોઈ ચુકી છે અને રણવીર સાથે તેના ઘરમાં રહે છે. ત્યાં ઈશાની અને રીતિકા વચ્ચે નાની મોટી નોકઝોક ચાલતી રહે છે. આ વચ્ચે રણવીર અને ઈશાની વચ્ચે કેટલાક રોમેન્ટિક સીન્સ આવ્યા હતા. જેની એક ઝલક તમારા માટે.

www.vishvagujarat.com/meri-aashiqui-tum-se-hi-watch-ranve...

 

69 views
0 faves
0 comments
Uploaded on August 19, 2015