chiragmarawadi
Rahul Gandhi targets PM Narendra Modi
કોંગ્રેસ ઉપાધ્યક્ષ Rahul Gandhi એ લલિત મોદી વિવાદને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગુરુવારે જોરદાર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે, હવે અમે સાંજી ગયા કે આ વડાપ્રધાન ડરે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું કે, અમને અહેસાસ થઇ ગયો છે કે વડાપ્રધાન ડરી ગયા છે અને અમે લલિત મોદીને પાછા લાવવા માટે સરકાર પર પૂર્ણ દબાણ કરીશું.
www.vishvagujarat.com/rahul-gandhi-targets-pm-narendra-modi/