chiragmarawadi
Modi in BJP ruled states but silence on Scandal
કોંગ્રેસે ટ્વીટરનો ઉપયોગ કર્યો અને તેના પર મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ અને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેની મોદી સાથે એક તસ્વીર પોસ્ટ કરીને તેનું શીર્ષક આપ્યું છે, ત્રણ ભ્રષ્ટ મુખ્યમંત્રી, એક મૌન વડાપ્રધાન. કોંગ્રેસ વ્યાપમ અને લલિત મોદી વિવાદને લઈને ક્રમશ : શિવરાજ સિંહ ચૌહાણ અને વસુંધરા રાજેના રાજીનામાંની માંગણી કરી રહી છે. કોંગ્રેસે પીડીએસ કૌભાંડમાં છત્તીસગઢના મુખ્યમંત્રી હટાવવાની માંગણી કરી છે.
www.vishvagujarat.com/modi-in-bjp-ruled-states-but-silenc...