chiragmarawadi
Huawei launches four new smartphones
ચીનની સ્માર્ટફોન કંપની Huawei એ ભારતના રીટેલ બજારમાં વિસ્તારની કરવાની ઘોષણા કરતા સ્માર્ટફોનોની નવી શ્રુંખલા રજૂ કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારતીય બજારમાં પોતાની સ્માર્ટફોનની ઉપસ્થિતિ વધારવા માટે તે ભારતમાં પણ વૈશ્વિક બ્રાંડ રણનીતિ લાવા ઈચ્છે છે. કંપનીએ કહ્યું કે, તેઓ ઓનરની સાથે Huawei બ્રાંડણા સ્માર્ટફોન પણ વેચશે.
www.vishvagujarat.com/huawei-launches-four-new-smartphones