Back to photostream

Paneer Dahi Vada Recipe

એક બાઉલમાં પનીર ક્રશ કરી લો અને બાફેલા બટાકા છોલીને તેણે છીણી લો. આરારૂટ નાખીને તેને મિક્સ કરી લો. આ મિશ્રણમાં મીઠું, આદુ અને લીલું મરચું નાખીને સારી રીતે નાખી તેણે મસળીને ગૂંથી લો. વડા બનવા માટે મિશ્રણ તૈયાર છે. એક કઢાઈમાં વડા તળવા માટે તેલ નાખો અને તેણે ગરમ કરો. મિશ્રણમાંથી થોડું મિશ્રણ નીકાળી તેણે ગોળ કરો અને હથેળી વડે તેણે દબાવી ચપટો આકાર આપો. વડાને ગરમ તેલમાં નાખો. ૩ થી ૪ વડા બનાવીને કઢાઈમાં નાખો અને વડાને ફેરવી બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળો. તળેલા વડા એક પ્લેટ પર નેપકીન પેપર પાથરી તેના પર મૂકો.

www.vishvagujarat.com/paneer-dahi-vada-recipe/

 

55 views
0 faves
0 comments
Uploaded on July 9, 2015