Back to photostream

Now, Book your Railway Tickets in Hindi

આ સુવિધાનો શુભારંભ રેલ મંત્રી સુરેશ પ્રભુએ રેલ્વે બોર્ડમાં કર્યો હતો. એટલું જ નહી, કન્ફર્મડ ટીકીટની ગેરંટીવાળા દેશની પહેલી સુવિધા ટ્રેન ૧૩ જુલાઈએ આનંદ વિહારથી ગોરખપુર રૂટ પર ચાલશે. આ સાથે જ રાજધાની અને દુરનાં યાત્રીઓમાં રાતના ૧૧ વાગ્યાથી લઈને સવારે સાત વાગ્યા દરમિયાન પોતાના ગંતવ્યથી ૧૫ મિનીટ પહેલા પહોંચવા પર એસએમએસ એલર્ટ પણ મળશે. જેનાથી તેને ટ્રેન છુટી જવાનો ભય નહિ રહે.

www.vishvagujarat.com/now-book-your-railway-tickets-in-hi...

 

39 views
0 faves
0 comments
Uploaded on July 9, 2015