ગર્ભસંસ્કાર

 

"ગર્ભસંસ્કાર" શબ્દ સાંભળવામાં જેટલો મીઠો લાગે છે એના કરતાં અનેકગણી આહલદક અનુભૂતિ એની અંદર ડૂબકી લગાવીને વ્યક્તિ મણી શકે છે. આ વિજ્ઞાન એ ઋષિમુનિ દ્વારા માનવજાત ને અપાયેલા એક અપ્રતિમ ભેટ છે. આ વિજ્ઞાનના સિધ્ધાંતો પર રચાયેલ પુસ્તક "ગર્ભસંસ્કાર" - દંપતિ માઁ-બાપ બનવાનું વિચારે ત્યારથી માંડીને બાળક ૧ - ૨ વર્ષનું થાય સુધીની સંપુર્ણ માહિતી આપે છે.

 

આ પુસ્તક દ્વારા અમે એક ચળવળ(Movement) ચાલુ કરી છે કે દરેક પરિવારમાં, ઘરે - ઘરે અનુ જ્ઞાન પહોંચે. એના માટે જાહેર સેમિનારો, વર્કશોપ વગેરેનું આયોજન કરવા અમે કટિબધ્ધ થયા છીએ. ભારેખમ દવાઓ અને માનસિક તાણની જગ્યાએ હળવા કૂલ રહીને આપણી આસપાસ પ્રાપ્ય શાકભાજી, અનાજ, ફ્ળ વગેરેમાંથી કયા મહિને શું લેવાથી આપણે શારીરિક અને માનસિક રીતે ઉત્મ બાળક મેળવી શકીએ એની વિસ્તૃત જાળકારી આપવા અમે તૈયાર છીયે.... આ મહાન કાર્ય દ્વારા આપણે આખા ભારતમાં એક નહિ પણ ઘરે - ઘરે અભિમન્યુ અને અબ્દુલ કલામ લાવી શકીએ છીયે..... તો ચાલો...... આવા સુંદર કાર્યમાં તમે પણ જોડાઓ..... જેથી આવિ સરસ પ્રવૃત્તિ વેગવાન બને અને દિવ્ય ભારતભોમ ફરી દિવ્ય આત્માઓના જન્મથી ઝળહળી ઉઠે.........

Read more
  • JoinedNovember 2020
  • HometownBapunagar
  • Current cityAhmedabad
  • CountryIndia

Testimonials

Nothing to show.