PR Consultancy
વિવિપી એન્જીનીયરીંગ કોલેજમાં લોક સંગીતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન
તારીખઃ ૧૪ ઓગષ્ટ, ૨૦૧૩
આયોજકઃ
સ્થળઃ મેઘાણી રંગભવન, વિવિપી એન્જીનીયરીંગ કોલેજ, રાજકોટ
સમયઃ સાંજે ૪-૦૦ કલાકે
વધુ માહિતીઃ વિવિપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે સ્વાતંત્ર્ય પર્વની પુર્વ સંધ્યાએ પર્યાવરણ, સ્વાતંત્ર્ય પર્વ, અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચીત-સંપાદિત ગીતો-લોકગીતોને ગુંથીને લોક સંગીતના ત્રિવિધ કાર્યક્રમનું આયોજન થયુ છે. જેમા જાણીતા લોક ગાયક નિલેશ પંડ્યા, મિતલબેન પટેલ, મગનભાઇ વાળા, હરેશભાઇ વ્યાસ, રવિ યાદવ, ગંગદાસ રીબડીયા, દુહા છંદ પર્યાવરણના ગીતો શોર્યગીતો અને ઝવેરચંદ મેઘાણીના લીખીત ગીતો તથા સંપાદિત લોકગીતોની રમઝટ બોલાવાશે.સાથે કોલેજના વિધાર્થીઓ દ્વારા તૈયાર થયેલા કાર્યક્રમ પણ રજુ થશે.