Back to photostream

Health Tips : Winter ની મોસમમાં દાડમ ખુબ જ ઉપયોગી

દાડમ ખાવાથી અનેક લાભ પ્રાપ્ત થાય છે. સ્વાદસભર દાડમમાં વિટામીન એ, સી, ઈ અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટી ઓક્સિડેન્ટ પણ હોય છે. દાડમને અનેક બીમારીઓની અચૂક દવા માનવામાં આવે છે.

 

30 views
0 faves
0 comments
Uploaded on January 25, 2016