Back to photostream

IS-militants-kill-over-280-in-Syria

Syria ના પૂર્વી પ્રાંત ડેર અલ-જોરમાં ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન દ્ધારા કરવામાં આવેલ હુમલામાં ૨૮૦ લોકોના મોત થયા છે. હુમલામાં માર્યા ગયેલ લોકોમાં મોટાભાગના બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સામેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ, આઈએસ આતંકવાદીઓએ પૂર્વી ડેર-અલ-જોર પ્રાંતના અલ-બુઘૈલિયેમાં હુમલો કર્યો, જેમાં ૨૮૦ લોકોના મોત થયા છે. આતંકવાદી હુમલામાં ઘણા આત્મઘાતી હુમલાખોરે સુરક્ષા દળોના ક્ષેત્રમાં પોતાની જાતને બોમ્બથી ઉડાવી હતી.

 

146 views
0 faves
0 comments
Uploaded on January 18, 2016