Back to photostream

ISIS વિરુદ્ધ ઓલાંદે એકજૂથ થવાની અપીલ કરી

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રાન્સિસ ઓલાંદે આતંકવાદ ISIS ને સમાપ્ત કરવા માટે વૈશ્વિક તાકાતોને એકજૂથ થવા માટે અપીલ કરી છે. ઓલાંદે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્ધીપક્ષીય મંત્રણા દરમિયાન કહ્યું કે, આપણો દુશ્મન આઈએસ છે. તેની પાસે એક ક્ષેત્ર છે, એક સેના છે અને સંસાધન પણ છે. આપણે આ આતંકવાદીઓને ખતમ કરવા માટે વિશાળ જૂથ બનાવવાની જરૂરિયાત છે.

www.vishvagujarat.com/hollande-putin-agree-to-work-agains...

 

130 views
0 faves
0 comments
Uploaded on November 27, 2015