chiragmarawadi
Obama urges Muslims leaders to speak up against ISIS
અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ દુનિયાભરના ઇસ્લામી નેતાઓ સાથે આતંકી સંગઠન ISIS અને તેની વિચારધારાની વિરુદ્ધ બોલવાની અપીલ કરતા કહ્યું કે, આઈએસ ઇસ્લામની વાત કરતા નથી. ઓબામાએ ઓવલ કાર્યાલયથી રાષ્ટ્રને પોતાના દુર્લભ સંબોધનમાં દેશવાસીઓને પણ આ અપીલ કરી કે, તે ધર્મના આધાર પર લોકોની વિરુદ્ધ ભેદભાવ ના કરે. કેલિફોર્નિયાના સેન બર્નાડીનોમાં એક કટ્ટરપંથી દંપતિ દ્ધારા કરવામાં આવેલ ગોળીબારમાં ૧૪ લોકોના માર્યા ગયા પછીથી અમેરિકામાં રહેતા મુસ્લિમોને લોકોના ગુસ્સાનો શિકાર હોવાનો ડર છે. ઓબામાએ આ ઘટનાને આતંકવાદી ઘટના જણાવી છે.
www.vishvagujarat.com/obama-urges-muslims-leaders-to-spea...