Back to photostream

8

હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અસમના પ્રવાસે છે. તેમણે કોકરાઝારમાં રેલીને સંબોધિત કરી છે અને હવે ગુવાહાટીમાં પણ રેલીઓને સંબોધિત કરશે. આ વર્ષે અસમમાં વિધાનસભા ચૂંટણીને જોતા PM Modi ના આ પ્રવાસને ચુંટણીની તૈયારી તરીકે જોવામાં આવી રહ્યો છે. ચુંટણી પહેલા ભાજપને રાજ્યમાં બીપીએફનો સાથ મળ્યો છે.

 

49 views
0 faves
0 comments
Uploaded on January 20, 2016