Back to photostream

બનાવો ટેસ્ટી બુંદીનું રાયતું

રીત : એક વાસણમાં દહીં નાખી ફેંટી લો. દહીં પાતળું કરવું નહિ. હવે દહીંમાં બુંદી, લાલ મરચું, જીરું પાવડર અને મીઠું મિક્સ કરો. બધું સરખી રીતે મિક્સ કરી લો. તૈયાર છે બુંદીનું રાયતું. તેને લીલી કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરો.

 

40 views
0 faves
0 comments
Uploaded on January 26, 2016