chiragmarawadi
Gajar Halwa Recipe
રેશર કૂકરમાં ઘી ગરમ કરો. તેમાં ગાજર નાખીને ૫ મિનિટ સુધી હલાવો. ત્યારબાદ તેમાં દૂધ નાખીને સીટી બોલાવો. ત્યારબાદ ગાજરને નીકાળી એક નોનસ્ટિક પેનમાં નાખો અને ખાંડ મિક્સ કરો. તેને તીવ્ર આંચ પર ૫ થી ૭ મિનિટ સુધી હલાવો. હવે તેમાં માવો નાખીને ૨ મિનિટ સુધી સતત હલાવો. ત્યારબાદ તેમાં કિસમિસ, બદામ અને એલચી પાવડર નાખીને ૧ મિનિટ સુધી રાંધો. ત્યારબાદ તેને ગરમાગરમ સર્વ કરો.
www.vishvagujarat.com/gajar-halwa-recipe/