Back to photostream

PM Narendra Modi-Nawaz Sharif Handshake Sparks Buzz

ભારત અને પાકિસ્તાનના સંબંધમાં પરિવર્તન આવવાના સંકેત છે. ફ્રાંસની રાજધાની પેરિસમાં બંને દેશોના વડાપ્રધાનની ૨ મિનિટની નાની મુલાકાતના મોટા પરિણામ આગામી દિવસોમાં સામે આવવાના છે. પ્રાપ્ત માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોડી રાત્રે ભારત પરત આવ્યા છે. તેઓ ૨૯ તારીખની રાત્રે પેરિસ રવાના થયા હતા. પેરિસ શિખર સંમેલન ૧૪ ડિસેમ્બર સુધી ચાલશે.

www.vishvagujarat.com/pm-narendra-modi-nawaz-sharif-hands...

 

293 views
0 faves
0 comments
Uploaded on December 1, 2015