Back to photostream

50 million views of film '#Shandaar' trailer

યુવા જોડી શાહિદ કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘શાનદાર’નું ટ્રેલર લોકોને એટલું ગમી ગયું છે કે ટ્રેલર રીલીઝ થયાના એક અઠવાડિયામાં યુટ્યુબ પર ટ્રેલર ૫૦ લાખ વખત જોવાઈ ગયું છે. આ પ્રતિક્રિયાથી ઉત્સાહિત આલિયાએ સોમવારે ટવીટ કર્યું કે, ‘કેટલીક શાનદાર વસ્તુઓ થઇ રહી છે, મારા સોમવારના દિવસની સારી શરૂઆત.’

www.vishvagujarat.com/50-million-views-of-film-shandaar-t...

 

56 views
0 faves
0 comments
Uploaded on August 18, 2015