Back to photostream

Bihar Election : BJP to roll out 160 ‘raths’ for poll campaign

પટના : બિહારમાં વિધાનસભા ચુંટણી નજીક આવે છે ત્યારે દરેક પાર્ટીની ચુંટણી પ્રચાર માટે જોરશોરથી તૈયારી શરુ કરી દીધી છે. ભારતીય જનતા પાર્ટી પણ Bihar Election માટે ૧૦૦ દિવસમાં એક લાખ જનસભા સંબોધિત કરશે. તેના માટે ઓડિયો-વિડીઓ સીસ્ટમથી સજ્જ ૧૬૦ રથ ૪૨ હજાર ગામડામાં જશે. આ નિર્ણય પાર્ટીના પ્રભારીઓનું બુધવારે થયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. બેઠકમાં ચુંટણી માટે એક નવો નારો આપવામાં આવ્યો છે કે 'લાલુ-નીતીશ યાની વિનાશ, ભાજપ મતલબ વિકાસ'.

www.vishvagujarat.com/bihar-election-bjp-to-roll-out-160-...

 

141 views
0 faves
0 comments
Uploaded on July 9, 2015