Back to photostream

Shahid Kapoor Mira Rajput wedding : 500 guests arrives

બોલીવુડના અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂતના આજે લગ્ન થશે. લગ્નનું કાર્ડ આ અઠવાડિયાના શરૂઆતમાં જ વાયરલ થઈ ગયું હતું. લગ્નનો કાર્યક્રમ દિલ્લીના છતરપુર સ્થિત એક ફાર્મહાઉસમાં થશે અને ડીનર પાર્ટી ગુડગાંવમાં સ્થિત ઓબેરોય હોટલમાં આયોજિત કરવામાં આવી છે. શાહિદ કપૂર માટે ઓબેરોય હોટલનો " પ્રેસીડેન્શીયલ સુઈટ" બુક કરવામાં આવ્યું છે, જેનું એક રાતનું ભાડું ૬ લાખ રૂપિયા છે. આ હોટલમાં શાહિદ કપૂરે મહેમાનો માટે ૫૦ રૂમ બુક કરાવ્યા છે.

www.vishvagujarat.com/shahid-kapoor-mira-rajput-wedding-5...

 

316 views
0 faves
0 comments
Uploaded on July 7, 2015